શાયરી-સંકલન –બલદેવપરી

સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો .......

આવે છે યાદ એની બસ એટલું હું જાણું, 
પૂછો નહીં કે ક્યારે,શું કામ યાદ આવે,

ભૂલી જવાય માણસ આખેઆખો 
પરંતુ માણસની બાદ માણસનું કામ યાદ આવે

વધુ શાયરી માટે નીચે ની લિન્ક પર ક્લિક કરી PDF
ફાઇલ ડાઉનલોડકરો
DOWNLOAD
CLICK MEઆપણે જો ભૂલો વિનાના હોત તો આપણને એ બીજામાં શોધવામાં આટલો બધો આનંદ ન આવતો હોત.

 
Top