શિક્ષણ કાર્ય માં શિક્ષક મિત્રોને ઉપયોગી સોફ્ટવેર પ્રોગ્રામ 

અહીંઆજે ત્રણ ઉપયોગી લીક મુકેલ છે જે હવે પછી બીજા સોફ્ટવેર અને પ્રોગ્રામ મુકવામાં આવશે 
તેમજ,આ ઉપરાંત ધોરણ ૧૦ ના ગણિત ના
બોર્ડમાં અગત્યના MCQ પ્રશ્નો સ્વરૂપે મેં બનાવેલ ૫૦ ગુણ ની ક્વીઝ મુકવા માં આવશે ,ધોરણ -૯ ના સામાજિકવિજ્ઞાન  અને અંગ્રેજી ની તમામ પાઠ ની ક્વીઝ મુકવા માં આવશે 
માટે મુલાકાત લેતા રેજો અને હા આ નિસ્વાર્થભાવે કરેલા કામ ને ઉત્સાહ આપવાનું ભૂલતા નહિ  કોમેન્ટ કર્તા રેજો 


૧- PERIODIC TABLE   આવર્ત કોષ્ટક 


2-બ્રમાંડ દર્શન અને તેની માહિતી 


૩-તમારી જન્મતારીખ પરથી દિવસોની ગણતરી  કરતો પ્રોગ્રામ  

 4-શૈક્ષણિક પ્રાથમિક શાળા માટે ખુબ ઉપયોગી

૫-બેઈઝ બોલ રમત 


ગુજરાતી અને અંગ્રેજી મીડ્યમ ના બાળકો માટે માં સોફ્વેર અહી મુકેલા છે  જે શિક્ષક મિત્રો ને અને બાળકો ને ખુબ મદદરૂપ થશે 

નીચેની લીંક  પર ક્લિક કરો 
2--->Alphabets

 
Top