• ફેસબુક અથવા ઇમેઇલ દ્વારા તમે ભાગ લઈ શકો છો.
  • ભાગ લેવા માટે ખાલી ઍમા કીધુ હોઈ તેમ કરો જેમકે ફેસબુક પર પેજ લાઇક, લિંક વિસીટ કરવુ કે પછી ટ્વિટર ઉપર તેમણે ફૉલો કરો.
  • આ બધુ કરવા બદલ તમને પોઈન્ટસ મડસે. ડ્રૉ પુરો થાઈ પછી તેનો વિનર ની ઘોષના થસે.
  • જીતવા વાડા ને કીધેલ ઈનામ આપવામા આવસે.

હૂ તમને ઍક લિંક આપી રહીયો છુ, જેમા વારંવાર ડ્રૉ થાય છે. તેમા કઇ ફી નથી. તમે ગમે તેટલા ડ્રૉ મા ભાગ લઈ શકો છો. 
Top