ધોરણ- ૯ સેમ- ૧
વિજ્ઞાન અને ટેકનોલોજી 
પ્રકરણ -8: પ્રાણી પેશી 
માનવશરીરના વિવિધ અંગોનો અભ્યાસ કરતા પહેલા આવા અંગોની સૂક્ષ્મ સંરચના જાણવી જરૂરી છે. આવાં અંગોની સૂક્ષ્મ સંરચનાના અભ્યાસને પેશીવિદ્યા કહે છે. બધા અંગો જુદી જુદી જાતની પેશીઓના બને છે. આ પેશીઓ ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ કાર્ય કરનાર, એક જ સરખા આકારના, ઉદભવ, સંરચનાવાળા અને વિશિષ્ટતા ધરાવતા કોષોનો સમૂહ છે. આના વિશે વધુ માહિતી માટે નીચેનો સ્લાઈડ શો ડાઉનલોડ કરી જોવો, 
Standard 9 science-technology Sem-1 chapter-8 Slideshow
સ્લાઈડ શો TERAFONT INDRA માં બનાવેલ છે.

DOWNLOD Slideshow click here

\
 
Top