Breaking News

માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા



રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) 
શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા 
વર્ષ-૨૦૧૪
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. 
ચલન ભરવાની છેલ્લી તારીખ ૨૮-૦૮-૨૦૧૪ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦-૦૮-૨૦૧૪ છે. 
ખાસ નોંધ :
સૌપ્રથમ ચલનની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામાં ભરવી, ત્યારબાદ ચલન ભર્યાના લીસ્ટમાં ઉમેદવારના નામનો સમાવેશ થયા બાદ જ અરજીપત્રક ભરી શકાશે (ફી ભર્યા બાદ ઓછા માં ઓછા ૪૮ કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટમાં જોઈ શકશે.)
SEBC ઉમેદવારો માટે: તારીખ ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સમયગાળાની આવકને ધ્યાને લઈને નોનક્રીમીલીયાર સર્ટીફીકેટ (પરિશિસ્ટ-ક) તા. ૦૧-૦૪-૨૦૧૪ પછીની તારીખનું ગુજરાતીમાં મેળવેલ માન્ય ગણાશે.
આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારોએ બિનઅનામત માટેની ચલનની પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.

CLICK HERE

2 ટિપ્પણીઓ:

  1. tat ni apply koi kari hoy to 2012 tat pass par apply karie to photo aavto nathi to apply hamna karva nu k nahi.mahiti hoy to aapso.

    જવાબ આપોકાઢી નાખો
  2. 2014 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ભરતીમાં વય મર્યાદા અચાનક ઘટાડવાનું કારણ શું હોઇ શકે?

    જવાબ આપોકાઢી નાખો

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો