Breaking News

મહત્વના દિવસો



 -09 જાન્યુઆરી અપ્રવાસી ભારતીય દિવસ
- 10 જાન્યુઆરી વિશ્વ હાસ્ય દિવસ
- 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ
- 15 જાન્યુઆરી સેના દિવસ
- 23 જાન્યુઆરી દેશ પ્રેમ દિવસ
- 25 જાન્યુઆરી ભારત પ્રવાસી દિવસ
- 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ / આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
- 30 જાન્યુઆરી શહિદ દિવસ / વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ
- 10 ફેબ્રુઆરી વિશ્વ વિવાહ દિવસ
- 14 ફેબ્રુઆરી વેલેંટાઇન દિવસ
- 20 ફેબ્રુઆરી અરૂણાચલ દિવસ
- 24 ફેબ્રુઆરી કેન્દ્રીય આબકારી દિવસ
- 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
- 01 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
- 08 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ / વિશ્વ સાક્ષરતા દિવસ
- 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ / વિશ્વ વિકલાંગ દિવસ
- 18 માર્ચ આયુધ કારખાના દિવસ (ભારત)
- 21 માર્ચ વિશ્વ વન દિવસ
- 22 માર્ચ વિશ્વ જળ દિવસ
- 23 માર્ચ વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
- 24 માર્ચ વિશ્વ તપેદિક દિવસ
- 26 માર્ચ બાંગ્લાદેશ દિવસ
- 05 એપ્રિલ સમતા દિવસ
- 07 એપ્રિલ વિશ્વ સ્વાસ્થય દિવસ
- 10 એપ્રિલ રેલ્વે સપ્તાહ (10 એપ્રિલ થી 16 એપ્રિલ)
- 12 એપ્રિલ વિશ્વ વિમાનિકી અને અંતરિક્ષ યાત્રી દિવસ
- 13 એપ્રિલ જલિયાવાલા બાગ દિવસ
- 15 એપ્રિલ હિમાચલ દિવસ
- 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ
- 18 એપ્રિલ વિશ્વ પૈતૃક સંપતિ દિવસ (હેરિટેજ)
- 21 એપ્રિલ સચિવ દિવસ
- 22 એપ્રિલ પૃથ્વી દિવસ
- 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ
- 01 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
- 03 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
- 08 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ
- 15 મે વિશ્વ પરિવાર દિવસ
- 16 મે સિક્કિમ દિવસ
- 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ
- 21 મે આતંકવાદ વિરોધી દિવસ
- 23 મે આફ્રીકા દિવસ
- 23 મે રાષ્ટ્ર મંડળ દિવસ
- 29 મે એવરેસ્ટ દિવસ
- 31 મે વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ
- 05 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
- 15 જૂન વિશ્વ વિકલાંગ દિવસ
- 18 જૂન ગોવા મુક્તિ દિવસ
- 20 જૂન પિતૃ દિવસ
- 25 જૂન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
- 26 જૂન નશાખોરી અને અવૈધ વેપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ / આપાતકાલ વિરોધી દિવસ
- 27 જૂન વિશ્વ મધુમેહ દિવસ (ડાયાબિટિસ)
- 01 જુલાઇ ચિકિત્સક દિવસ
- 06 જુલાઇ વિશ્વ જોનોસિસ દિવસ
- 11 જુલાઇ વિશ્વ જનસંખ્યા દિવસ
- 01 ઓગષ્ટ સ્તનપાન સપ્તાહ (1 ઓગષ્ટ થી 7 ઓગષ્ટ)
- 03 ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
- 06 ઓગષ્ટ હિરોશિમા દિવસ
- 09 ઓગષ્ટ નાગાસાકી દિવસ / ભારત છોડો દિવસ
- 15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ
- 20 ઓગષ્ટ સદભાવના દિવસ
- 29 ઓગષ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ
- 05 સપ્ટેમ્બર સંસ્કૃત દિવસ
- 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ
- 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ
- 21 સપ્ટેમ્બર અલ્જાઇમર્સ દિવસ
- 22 સપ્ટેમ્બર શાંતિ અને અહિંસા દિવસ / ગુલાબ દિવસ
- 26 સપ્ટેમ્બર બધિર દિવસ
- 27 સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ
- 02 ઓક્ટોબર ગાંધી જયંતિ / લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ / વિશ્વ પશુ દિવસ / વિશ્વ વૃદ્ધ દિવસ / વિશ્વ શાકાહાર દિવસ
- 03 ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ
- 04 ઓક્ટોબર વિશ્વ વન્ય જીવ કલ્યાન દિવસ
- 08 ઓક્ટોબર વાયુ સેના દિવસ
- 09 ઓક્ટોબર વિશ્વ ડાકઘર દિવસ
- 10 ઓક્ટોબર રાષ્ટ્રીય ડાક દિવસ
- 11 ઓક્ટોબર વિશ્વ એલર્જી જાગરૂકતા દિવસ
- 13 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક આપદા ન્યૂનીકરણ દિવસ
- 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ
- 15 ઓક્ટોબર વિશ્વ વ્હાઇટ કેન દિવસ
- 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ
- 21 ઓક્ટોબર પોલિસ સ્મરણોત્સવ દિવસ
- 24 ઓક્ટોબર વિશ્વ સૂચના વિકાસ દિવસ / સંયુક્ત રાષ્ટ્ર દિવસ
- 27 ઓક્ટોબર શિશૂ દિવસ
- 30 ઓક્ટોબર વિશ્વ મિતવ્યયિતા દિવસ
- 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ / રાષ્ટ્રીય પુનઃ સમર્પણ દિવસ
- ઓક્ટોબર નો બીજો ગુરૂવાર વિશ્વ દૃષ્ટિ દિવસ
- 09 નવેમ્બર વિધિક સેવા દિવસ
- 14 નવેમ્બર બાળ દિવસ / વિશ્વ મધુમેહ દિવસ
- 17 નવેમ્બર રાષ્ટ્રીય મિરગી દિવસ
- 18 નવેમ્બર સૈપર્સ દિવસ
- 19 નવેમ્બર નાગરિક દિવસ
- 20 નવેમ્બર આફ્રીકા ઔદ્યોગિકરણ દિવસ
- 29 નવેમ્બર ફિલિસ્તાનિયો પ્રતિ વિશ્વ સહાનૂભુતિ દિવસ
- 01 ડિસેમ્બર વિશ્વ એડસ દિવસ
- 03 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
- 04 ડિસેમ્બર નૌ સેના દિવસ
- 05 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વોલંટિયર વિકાસ દિવસ
- 07 ડિસેમ્બર ધ્વજ દિવસ / સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
- 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસ / માનવ અધિકાર દિવસ (સંયુક્ત રાષ્ટ્ર)
- 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
- 18 ડિસેમ્બર અલ્પ સંખ્યક અધિકાર દિવસ (ભારત)
- 23 ડિસેમ્બર કિશાન દિવસ

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો