કંડકટરની ભરતી વિષેની ની માહિતી
કુલ જગ્યા : 1167
ફિક્સ પગાર : પાંચ માસિક રૂ. 7800
ફોર્મ ભરવા ની તારીખ : 1-05-2015 થી 31-05-2015

[A]

વયમર્યાદા
18 થી 30 વર્ષ

[B]

શૈક્ષણિક લાયકાત
એસ.એસ.સી. (ધોરણ 10) પાસ
પ્રાદેશિક વાહન વ્યહવાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે
વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટી.
ઉંચાઈ ઓછા માં ઓછી 160 સેમી.
અનુ. જનજાતિ ના કિસ્સા માં 150સેમી.
મહિલા 152 સેમી.
ઉંચાઈ નિગમ ધ્વારા અધિકૃત થયેલ ઓટોમેટીક મશીન દ્વારા જ માપવામાં આવશે અને તે જ માન્ય ગણાશે। તે સિવાય ઉંચાઈ માટેના અન્ય કોઈ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

[C]

વધારા ની લાયકાત
ધોરણ 12 પાસ
કોઈ પણ માન્ય યુનીવર્સીટી ના કોઈપણ વિદ્યાશાખા ના સ્નાતક
 
Top