એક ખુબજ જાણીતી સત્ય ઘટનાઃ

જ્યારે તે પહેલી વખત ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૧ વર્ષ. લેજીસ્લટીવ રેસ માં હાર ત્યારે ઉંમર ૨૨ વર્ષ. ફરીથી ધંધા માં નિષ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૪ વર્ષ. તેની પ્રેમીકા નું મ્રુત્યુ થયું ત્યારે ઉમર વર્ષ ૨૬. માનસિક આઘાત ઉમર વર્ષ ૨૭. કોંગ્રેસ ની ચુંટણી માં હાર ઉમર ૩૪ વર્ષ. સેનેટ ની ચુંટણી માં હાર ઉમર ૪૫ વર્ષ. ઉપ રાષ્ટ્રપતિ બનવા માં નિશ્ફળતા મળી ત્યારે તેની ઉમર હતી ૪૭ વર્ષ. ફરીથી સેનેટ ની ચુંટણી માં હાર ત્યારે ઉંમર ૪૯. અને જ્યારે તે અમેરીકા નાં રાષ્ટ્રપતી બન્યા ત્યારે તેમની ઉંમર હતી ૫૨ વર્ષ.

આ માણસ હતો – અબ્રાહમ લિંક
 
Top