Breaking News

કોઈને ખોટું લાગે તો માફ કરજો પણ,


= આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં *પોલીસ વાળાને* જોઇને *સુરક્ષિત મહેસુસ* કરવાની જગ્યાએ આપણે *ઘભરાઈ જઈએ* છીએ.
=========================================
= આપણે *દીકરીના ભણતર* થી *વધારે ખર્ચો એના લગ્ન*માં કરીએ છીએ.
=========================================
= ભારતીય *ખુબ શર્મિલા* હોય છે, તેમ છતાય *૧૨૧ કરોડ* છે.
=========================================
= આપણને *સ્ક્રેચ* નાં પડે માટે *સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ* લાગવું જરૂરી લાગે છે,
પણ *બાઈક ચલાવતી વખતે હેલ્મેટ* પહેરવું નહિ.
=========================================
= અહી સૌથી *બેકાર ફિલ્મ* *સૌથી વધારે* ચાલે છે.
=========================================
= હર કોઈ ને *ઉતાવળ* છે પણ *સમય સર* કોઈ નથી પહોચતું.
=========================================
= અસલી *મેરી કોમે* જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી *અનેક ઘણી વધારે* કમાણી *પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર* ભજવીને કરી નાખી.
=========================================
= *ગીતા* અને *કુરાન* માટે જે લોકો *લડે* છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય *પુસ્તકો વાચ્યાજ* નથી.
=========================================
=જે *ચપ્પલ* આપણે પહેરીએ છીએ એ *એરકન્ડીશન શોરૂમ* માં વેચાય છે, અને જે *શાકભાજી* આપણે ખાઈએ છીએ એ *ફૂટપાથ* પર વેચાય છે.
=========================================
= *મરનાર શહીદો* ના ઘરવાળાઓ ને *લાખ બેલાખ* માં સમજાવી દેવાય છે, અને *ખેલાડીયો કરોડો* કમાય છે.
=========================================
=કોઈ *હિરોઈન* ના ફોટાને લાખો, *ખોટી ચર્ચાઓ ને હજારો*, 
*જોક્સ* લખનાર ને સેકડો લાઇક મળે છે પણ *સાચું* લખનાર ને *ઈગ્નોર* કરવામાં આવે છે.
=========================================
...પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી... . ..

1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો