0
ગીર વિસ્તારના નાનકડા ભોજદે(ગીર) ના વતની મારી પુર્વ શાળા ડિ.એમ.બારડ સ્કુલના વિદ્યાર્થી તેમજ છેલ્લા 10 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અને અમરેલી જીલ્લા માં એક યુવા કેળવણીકાર તરીકેની છબી જેણે ઊભી કરી છે એવા મારા (બલદેવપરી)વિદ્યાર્થી અને જે મને ગુરૂ સમાન દરજ્જો આપે છે એવા યુવા
કેળવણીકાર હસમુખ પટેલ(ગધેસરીયા)નું 
ગુજરાતી ફિલ્મ જગત માં પ્રથમ સાહસ 
10 ફેબ્રુઆરી ના સમગ્ર ગુજરાત ના મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં રજુ થઇ રહ્યું છે ફુલ કોમેડી 
LOVE VIRUS(લવ વાયરસ) 

ફિલ્મ VFX થી નિર્માણ થયેલું આ ફિલ્મ ગુજરાતી જગત નું ખર્ચાળ ફિલ્મ કહી શકાય. હસમુખ પટેલ(પ્રોડ્યુસર)ના જણાવવા મુજબ ફુલ કોમેડી,સ્ટોરી અને સસ્પેન્સ સાથે કોલેજ સ્ટુડન્ટ્સ માટે પોઝિટિવ મેસેજ આપનારું આ ગુજરાતી ફિલ્મ જગત નું પ્રથમ ફિલ્મ હશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top