આજે 6/6/2017 જુનાગઢ તાલીમ ભવનમાં અર્નેટ સ્માર્ટ વરસ્યુલ ક્લાસની શરૂવાત મારા પાઠ થી થઈ જેના દ્વારા ત્રણ જિલ્લા ના (જુનાગઢ ,પોરબંદર અને ગિરસોમનાથ)બાળકો શિક્ષણ ઓનલાઇન મેળવશે જે સંસ્થામાં સરકારદ્વારા સ્માર્ટ વરસ્યુલ ક્લાસની વ્યવસ્થા આપવામાં આવી છે ત્યાં આ ઓનલાઇન શિક્ષણ બાળકો મેળવી શકશે. જેમાં એકસાથે બીજી સ્કૂલ પણ જોડાય શકશે 'આનાથી બાળકોને બીજી સ્કૂલ ના શિક્ષકો ના જ્ઞાન નો લાભ મળશે 
Top