શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવાર્ડ તારીખ 06-09-2017 ના રોજ એનાયત કરવામાં આવ્યો જેમાં શિવ કથાકાર બાલગીરી બાપુ કે જેને આજ સુધી 200 થી પણ વધુ શિવ કથાઑ કરી છે ઉપરાત સમાજ માં સતત કાર્યરત એવા જ્ઞાતિ ના આગેવાન અને ટીંબાવાડી ના પ્રમુખ શ્રી રૂપેશગીરીબાપુ ને બાલગીરી બાપુ ના પરિવાર દ્વારા મોમેનટો આપી (જ્ઞાતિ સેવા બદલ એવાર્ડ) આપી સન્માનીત કરાયા હતા .વિશેષ સુરત થી પધારેલા બાપુના શિષ્યો કલેક્ટરશ્રી મામલતદાર સાહેબ અને અન્ય 108 જ્ઞાતિ મંડળ હાજર રહ્યું હતું આ સન્માન થી હું સમગ્ર જ્ઞાતિજનો , મંડળ અને પધારેલા મિડયા ના મિત્રોનો નો હદય પૂર્વક આભાર માનું છું-- જય દશનામ

વિડિયો જોવા  માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો
VIDEO -1 LINK CLICK ME -
VIDEO -2 LINK CLICK ME -


 
Top