મિત્રો મારા GEOGEBRA સોફ્ટવેર પરથી બનાવેલા ગણિતના થ્રી  dimension અને જાતે જ તેનો ઉપયોગ કરી  વર્ગની અંદર બાળકો માટે અને શિક્ષકો માટે ખુબ જ ઉપયોગી ટૂલ્સ બનાવેલા છે 
 મારા મિત્ર શ્રી વિશાલ ગોસ્વામીએ GEOGEBRA ટૂલ્સની MOBILE APPLICATION બનાવીને પ્લેસ્ટોરમાં મૂકેલી છે જેની લીન્ક નીચે મુજબ છે 
આપ આપના મોબાઇલમાં ડાઉનલોડ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો જેમાં ૨૦ જેટલા ટૂલ્સ આપેલા છે વધારાનાં ટૂલ્સ મેળવવા માટે મારી વેબસાઇટ પર GEOGEBRA માધ્યમિક વિભાગમાં જતા આપને જોવા મળશે
Cover art
GEOGEBRA MOBILE APPLICATION DOWNLOAD KARO FREE  
CLICK  TO DOWNLOAD 
Top