નમસ્કાર મિત્રો બાયસેગ સ્ટુડિયો દ્વારા ધોરણ 10 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ના પાઠ 14 સજીવોમાં નિયંત્રણ અને સંકલન નો મારૂ પ્રસારણ થયેલું હતું આજ મને એનો રેકોર્ડિંગ કરવાનો મોકો મળ્યો તેમાં ભાગ 1 નો રેકોર્ડ કરી અને તેને ટુકડે-ટુકડે મુકવા માટે પ્રયત્ન કરું છું આપ વિદ્યાર્થી મિત્રોને આ ઉપયોગી થશે તો એ વીડિયોમાં youtube ચેનલ પર મૂકી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપનેયોગ્ય લાગે તો 
આપ શિક્ષક મિત્રો અને બાળકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો
 
Top