ઘરની ટાઈટલ ડીડ કે ઓરિજનલ ડોકયુમેન્ટ એક અગત્યનું લીગલ ડોકયુમેન્ટ હોય છે. તેનાથી એ સાબિત થાય છે કે આ ઘરમાં તમારો અધિકાર છે. જો તમારે ઘર કોઈને ટ્રાન્સફર કરવાનું હોય કે વેચવાનું હોય તો તેના માટે ટાઈટલ ડીલ જરૂરી ડોકયુમેન્ટ છે. ધારો કે તમારી ટાઈટલ ડીડ ખોવાઈ જાય છે કે નષ્ટ થઈ જાય છે તો તમે રજિસ્ટ્રાર પાસે તેની સર્ટિફાઈડ કોપી લઈ શકો છો. 
વધુ માહિતી માટે નીચે ની pdf ફાઇલ ડાઉનલોડ કરો 

ડાઉનલોડ 

પીડીએફ જોવ 
=========================

STD-7 SAMAJIK ALL LESSON KBC QUIZ SEM-1 CLICK MESTD-6 GUJARATI SEM-2


 
Top