Breaking News

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ જુદી-જુદી યોજનાઓ શરૂ

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા જુદી-જુદી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી 
જેની ઓનલાઇન અરજીઓ 25-2-2018 સુધી સ્વીકારવામાં આવે છે 
ખેડૂત પોતે પોતાના ખેતરમાં બનાવી શકે  એથી વધારે પાણીનો સંગ્રહ થાય તો સરકારી જમીનમાં સીમ તલાવડી એથી વધારે પાણીનો સંગ્રહ થાય તો સીમ તળાવ જુદી-જુદી યોજનાઓ દ્વારા ખેતરનું પાણી ખેતરમાં ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં જોવા આ પ્રકારના ઉપાયો કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં હાથવગો ઉપાય છે અને ખેડૂતો પોતે પોતાની રીતે આ કાર્ય સારી રીતે કરી શકે છે 

ઓનલાઈન અરજી કેમ કરવી youtube પર BALDEVPAR લખીને સર્ચ કરશો મારી યુટયુબ ચેનલ પર તે વેબસાઇટની લીંક આપેલી છે ,જ્યાથી આપ સીધાજ રજીસ્ટેશન કરી શકશો
આ માટે વિડિયો જોવ જેમાં હમીરભાઈ રામ સરકારી અધિકારી સંપૂર્ણ માહિતી આપી  રહયા છે 
વધુ માહિતી અને મોબાઇલ નંબર માટે મારી youtube પર આપેલા છે 

આ માટે સંપૂર્ણ માહિતી વિડિયો માં આપવામાં આવી છે

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો