Breaking News

હવે વોટ્સેએપમાં ડીલીટ થયેલા મેસેજ પણ પાછા મેળવી શકાશે, જાણો કેવી રીતે?

ઘણી વખત ભુલથી વોટ્સએપના મેસેજ ડિલીટ થઈ જતા હોય છે. ઘણી વખતે તે મેસેજ ખૂબ મહત્વના હોવા છતા જો તે ડીલીટ થઈ જાય તો તેના કારણે ઘણું નુકસાન પણ થતું હોય છે. પરંતુ હવે આવું થતાં રોકી શકાય છે. કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે વોટ્સએપમાં આ મેસેજને મેન્યુઅલી પાછા મેળવી શકાય છે. આવો જાણીએ કેવી રીતે આ વોટ્સએપમાં ડીલીટ થયેલા મેસેજ પરત મેળવી શકાય છે.
એન્ડ્રોઈ ફોન
વોટ્સએપ ઓપન કરો અમે મેન્યુબટન દબાવોસેટિંગ્સ- ચેટ સેટિંગ્સ-બેકઅપ કર્ન્વેઝેશન
'એમએસજીસ્ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્ટ7' નામનાફોનના વોટ્સએપ ડેટાબેઝ ફોલ્ડરમાં સ્ટોર આ બેકઅપ ફાઈલને રિનેમ કરીને 'એમએસજીસ્ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્ટ7 ડોટ કરંટ' નામ આપો.
વોટ્સએપ અનઈન્સ્ટોલ કરો અને સેવ બેકઅપ ફાઈલને ફોન પર વોટ્સએપ ફોલ્ડરમાં શોધોહવે વોટ્સએપને રિઈન્સ્ટોલ કરો. એખ વખત તમે તમારો ફોન નંબર વેરિફિકેશન કરશો તો વોટ્સએપનો પ્રોમ્પટ તમને મેસેજ મળ્યો હોવાની સૂચના આપશેરિસ્ટોર ટેપ કરો અને તમારી બેકઅપ ફાઈલ પસંદ કરોટૂંક સમયમાં જ તમારો ડીલીટ થયેલો મેસેજ તમારી સામે હશે


Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો