Breaking News

IIM અમદાવાદની સાર્થ પુસ્તિકામાં મારું ઇનોવેશન - ડિજિટલ શિક્ષક અને શિક્ષક થકી ડિજિટલ ઈન્ડિયા

IIM અમદાવાદની સાર્થ પુસ્તિકામાં મારું ઇનોવેશન -
તા.15.9.2018 ના રોજ IIM અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં કુલ 5 પુસ્તકોનું વિમોચન થયું.જેમાનું એક એટલે "સાર્થ" (ICT -ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી ઈન એજ્યુકેશન) પુસ્તકમાં રાજ્યભરમાંથી પસંદ થયેલ કુલ 32 શિક્ષકોના ઈનોવેશન (નવતર પ્રયોગ ) સમાવિષ્ટ છે. તેમાં વિષયવસ્તુ આધારિત ડીજીટલ શેરીંગ ક્રમ નંબર 28 પર મારું ઈનોવેશન " ડિજિટલ શિક્ષક અને શિક્ષક થકી ડિજિટલ ઈન્ડિયા "સમાવિષ્ટ છે. પુસ્તકના પેજ નંબર 72 અને 73પર વિસ્તૃત માહિતી આપેલ છે. પુસ્તકમાં સમાવિષ્ટ કરવા બદલ IIM અમદાવાદનો ખૂબ ખૂબ આભાર- આ બધા શિક્ષકોના ૩૨ ઇનોવેશનની આખી બુક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો - ડાઉનલોડ

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો