ઘોર કિળયુગમાં પણ સતયુગનું જીવન કઈ રીતે શક્ય બની શકે તે જાણવા વાંચો...
આ સૃષ્ટિની એક રહસ્યમય પ્રક્રિયા દ્વારા આપણી પીડાઓ આગળ જતાં છેવટે શાંત સુખનું રૂપ ધરી લેતી હોય છે, ભડભડતું યૌવન છેવટે કોમળ-સૌમ્ય વૃદ્ધત્વનું રૂપ ધરી લે છે. આ છે સૃષ્ટિનું સૌંદર્ય... મને લાગે છે કે બાળપણની મીઠી સ્મૃતિઓથી વધુ મૂલ્યવાન આપણને બીજું કશું ન લાગી શકે. હું તો કહીશ કે જેનું બાળપણ ઝૂંપડામાં વીત્યું હોય એવા માણસ પાસે પણ બાળપણની કેટલીક મીઠી સ્મૃતિઓનો ખજાનો હોવાનો જ (આવી સ્મૃતિઓ માણસને આજીવન મદદરૂપ બને છે)... ક્યારેક જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ બદલ આજીવન તમારા દિલમાં ડંખ રહી જાય તો પણ
READ MORE
આ યુગમાં જીવવું કઈ રીતે- પ્રેરણાદાયી વાત-4
THANKS TO COMMENT