ALL AWARD INFORMATION

Baldevpari
0

ALL AWARD INFORMATION


ALL AWARD INFORMATION

શિક્ષકોને આપવામાં આવતા એવાર્ડની માહિતી 

અહી હજુ વધારે માહિતી સમયની અનુકૂલતા એ મૂકવામાં આવશે 

➽જેમાં નીચે મુજબના એવાર્ડ છે 
આ માટે કોઈ ફી ભરવી પડતી નથી 
અને મને લગભગ મોટા ભાગના એવાર્ડ મળેલા છે 
ફી ભરી ને ખૂબ લોકો એવાર્ડ આપે છે જે એક ધંધો શરૂ છે 
એને મુબારક એ 

શિક્ષકોને આપવાં આવતા એવાર્ડ ની યાદી 

➽અચલા એવાર્ડ 
➽ગ્લોબલ ટીચર પુરસ્કાર (7 કરોડ નું ઈનામ )
➽સિસ્ટર નિવેદિતા એવાર્ડ 
➽શ્રી શુભદ્રાબેન શ્રોફ એવાર્ડ 
➽ઓપન પેઇઝ એવાર્ડ 
➽ગુજરાત ગરિમા એવાર્ડ 
➽બેસ્ટ સાયન્સ શિક્ષક એવાર્ડ 
➽ICT AWARD ભાવનગર રાઠોડ સાહેબ દ્વારા 
➽ICT એવાર્ડ દિલ્લી કેન્દ્ર સરકાર 
➽નીચે આપેલ નામ પર ક્લિક કરીને આપ માહિતી મેળવી શકો

ફાઇલ કેમ બનાવશો 

➽કોણ મૂકી શકે એવાર્ડ માટે ફાઇલ 
➽જૂની તમામ એવાર્ડ માટે નીચે ની લિન્ક ક્લિક કરો  
➽માહિતી મેળવો નીચેની લિન્કથી
➽નીચે માહિતીમાં એવાર્ડમાટે ની કેટેગરી 
➽પરિપત્રો 

 તમામ એવોર્ડની ડિટેલ વિસ્તૃત મેળવો  

 આપેલ નામ પર કલીક કરો

11-NATIONAL INNOVATIVE SHIKSHA RATN AWARD

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)