@ વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.
@- ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. -
@ કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે ! ( એક ઇન્ટરનેશનલ સંસ્થામાં, ncf - નવા અભિગમ સંદર્ભે આપેલ વક્તવ્યનાં અંશો - તા.૪-૮-૨૦૧૨ ) @સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ @ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર
@જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. –ડબલ્યુ એમ. ઈવાર્ટસ
READ MORE SUVICHAR CLICK BELOW LINK PDF AND PHOTO
downl;oad kari sakay tevu aapo
જવાબ આપોકાઢી નાખોઆ સુવાક્યો કેવી રીતે ડાઉનલોડ થાય
જવાબ આપોકાઢી નાખો