Breaking News

ધોરણ 1 થી 12 સુધી નું હાજરી પત્રક સોફ્ટવેર એકદમ ફ્રી

ધોરણ 1 થી 12 સુધી નું હાજરી પત્રક સોફ્ટવેર એકદમ ફ્રી 

ધોરણ 1 થી 12 સુધી નું હાજરી પત્રક સોફ્ટવેર એકદમ ફ્રી
🟢આ પ્રોગ્રામ સતનામભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યો છે એનો સૌ સારસ્વત મિત્રો વતી ખૂબ ખૂબ આભાર 
👉🏻ધોરણ-1 થી 12 ના પરિણામ બનાવવા માટે ના પ્રોગ્રામ માટે અહી કલીક કરો 
👉🏻હાજરી પત્રક માટે ડાઉનલોડ માટે નીચે લિન્ક આપેલ છે 
👉🏻કદાચ કોઈ એરર આવે તો વધુ ટ્રાફિકને કારણે ડાઉનલોડ ના થાય તો એકાદ દિવસ પછી પ્રયત્ન કરવો 
🔴સૂચનાઓ બરારબર વાંચી જવી 
🔴નોંધ આ બાબતે કોઈએ કોલ કરવો નહીં 
⚽સૌ પ્રથમ ડેટાશીટમાં શાળાનું નામ દર્શાવો.
⚽ડેટાશીટમાં અંગ્રેજી માસ સિલેક્ટ કરો. 
ગુજરાતી માસ સિલેક્ટ કરવાનો નથી 
⚽તે ઓટોમેટિક આવી જશે.
⚽ત્યાર બાદ વર્ષ સિલેક્ટ કરો.
⚽ધોરણ સિલેકટ કરો
⚽વર્ગ સિલેક્ટ કરો.
⚽વર્ગ સિલેક્ટ કરતાં બાજુના પીળા ખાનામાં જે તે વર્ગનું નામ આવી જશે.
⚽જે તે વર્ગમાં ડેટા એન્ટ્રી કરવા માટે પીળા ખાનામાં દેખાતા વર્ગ પર ક્લીક કરો.
⚽પીળા ખાનામાં દેખાતા વર્ગ પર ક્લીક કરતાં 
જે તે વર્ગની શીટ પર જઇ શકાશે તેમાં ડેટા એન્ટ્રી કરશો.
⚽ડેટા એન્ટ્રી કરતાં ક્રમ લખવાનો નથી જેનું ખાસ ખ્યાલ રાખશો.
⚽ડેટા એન્ટ્રી પૂરી કર્યા બાદ ઉપર વાદળી કલરથી દર્શાવેલ વર્ગ પર ક્લીક કરતા 
⚽આપ ડેટાશીટ પર આવી શકશો.
⚽આ પ્રમાણે આપની શાળામાં જે તે ધોરણના જેટલા વર્ગો હોય 
તેમાં આ પ્રમાણે ડેટા એન્ટ્રી કરો.
⚽પ્રત્યેક ધોરણ માટે અલગ-અલગ વર્કશીટ બનાવો. 
આના માટે Save As કરી વર્કશીટ બનાવવી.
⚽ડેટાશીટમાં વર્ગ શિક્ષકશ્રીનું નામ દર્શાવેલ છે 
તેની બાજુ પર એરો લઇ જઇ ક્લીક કરો.
⚽હવે જે તે વર્ગ શિક્ષકશ્રીઓના નામ દર્શાવો. ત્યારબાદ પાછા આવો.
⚽જો આપને ત્યાં એક કરતાં વધારે વર્ગ હશે તો 
જે વર્ગ સિલેક્ટ કરશો તે વર્ગની એન્ટ્રી ડેટા શીટમાં આવી જશે.
⚽હવે પ્રિન્ટ કરવા માટે પ્રથમ PAGE-1 પર જાઓ 
તેની પ્રન્ટ લઇલો આમ અલગ અલગ પેજની પ્રિન્ટ લો.
⚽પ્રિન્ટ કરતાં પહેલા પ્રિન્ટ પ્રીવ્યુ ચકાશી લેવું.
⚽પ્રિન્ટ કરવા માટે લેઝર કાગળ (લીલા કલરના કાગળ) લીગલ સાઇઝના રાખશો.
⚽તમામ પેજની પ્રન્ટ કર્યા બાદ સ્ટેપ્લર વડે ક્લીપ મારો. 
આપનું વર્ગ રજીસ્ટર તૈયાર થઇ જશે.
⚽જો કોઇ અન્ય વિદ્યાર્થી દાખલ થાય તો તેની એન્ટ્રી છેલ્લે કરશો.
⚽જો કોઇ વિદ્યાર્થીનું નામ કમી કરવાનું થાયતો નીચે મુજબ કાર્ય કરવું
⚽જે વર્ગમાંથી કમી થતો હોય તે વર્ગના પ્રથમ જી.આર.નં. થી 
⚽કાસ્ટ સુધી તમામ વિદ્યાર્થીઓની કોપી કરી KAMI શીટમાં પેસ્ટ કરશો.
⚽પેસ્ટ કરી જે વિદ્યાર્થી કમી થતો હોય તે રો સિલેક્ટ કરી Delete કરો.
⚽ત્યાર બાદ વિદ્યાર્થીઓની જી.આર.નંથી કાસ્ટ સુધી 
તમામ વિદ્યાર્થીઓની કોપી કરી જે તે વર્ગમાં પેસ્ટ કરો.
⚽પેસ્ટ કરતાં છેલ્લા વિદ્યાર્થીનું નામ બે વાર આવેલું જણાશે જેમાં છેલ્લુ ડીલીટ કરો.


👉🏻ડાઉનલોડ માટે અહી લિન્ક પર ક્લોક કરો

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો