➽ધોરણ-10 નું પરિણામ બનાવવા માટેની
એક્ષ્સેલ સીટ (-સોફ્ટવેર(2023-24)
👉માત્ર આપના બાળકોના ગુણ આપ ઉમેરો
અને તરત પરિણામ બનાવો
👉નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો
👉લિન્ક એકદમ નીચે આપેલ છે
👉આ રીઝલ્ટ શીટનો ઉપયોગ કરવા માટે આપને
👉M.S.Offoce 7 કે તેનાથી ઉપરના વર્ઝનની જરૂર રહેશે.
👉M.S.Office 7 નો ઉપયોગ સૌથી વધુ બેટર રહેશે.
👉SCHOOL DATA શીટમાં પીળા ખાનઓમાં વિગતો ભરવી.
👉STUDENT DATA શીટમાં ક્રમ નંબર દર્શાવવાનો નથી.
👉STUDENT DATA શીટમાં જો વિદ્યાર્થી પ્રથમ કસોટીમાં,
👉STUDENT DATA શીટમાં વિદ્યાર્થી પ્રથમ પરીક્ષા,
➦પ્રિલિમિનરી પરીક્ષા તેમજ
➦બોર્ડ કક્ષાની પ્રાયોગિક પાસુ ધરાવતી પરીક્ષામાં હાજર છે
➦ તે બદલ તમામ વિદ્યાર્થીઓ માટે "Y" કરવાનો રહેશે
➦નહિતર વિદ્યાર્થીઓના બેઠક નંબર બતાવશે નહિ.
👉જ્ઞાતીકોડ, જાતિકોડ તથા વિદ્યાર્થીનો
➦૧૮ આંકડાનો યુનિક આઇ.ડી. ખાસ દર્શાવવો.
👉જો વિદ્યાર્થી વિકલાંગ હોય તો વિકલાંગના ખાનામાં ' Yes' દર્શાવવો.
➦જો ન હોય તો ' N/A' ખાસ દર્શાવવાનું રહેશે.
➦વિકલાંગ વિદ્યાર્થી ર૦ માર્કસ સાથે પાસ થાય છે.
👉FT-Slip માં પ્રથમ કસોટીમાં ૫૦માંથી
➦મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.
👉FT-Slip માં પ્રથમ કસોટીમાં ૮૦માંથી
➦મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.
👉PRILIM-Slip માં પ્રિલિમિનરી પરીક્ષામાં ૮૦માંથી
➦મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહે
👉CO-SUB-FT અને CO-SUB-PRILIM માં
➦પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયોમાં
➦૫૦ + ૫૦ ગુણ દર્શાવવાના રહેશે.
👉INT વાળી શીટમાં વિદ્યાર્થીઓના ઇન્ટર્નલ માર્કસ
➦૫ + ૫ પીળા ખાનાઓમાં દર્શાવવાના રહેશે.
👉CO-SUB-BOARD વાળી શીટમાં બોર્ડ કક્ષાની
➦શાળાકીય પરીક્ષાના પ્રાયોગિક પાસુ ધરાવતા
➦વિષયોના માર્કસ દર્શાવવાના રહેશે.
👉20 BOARD-INTERNAL વાળી શીટ બોર્ડને
➦ઓનલાઇન ઇન્ટર્નલ માર્કસ મોકલવા માટે પ્રિન્ટ કરી
➦સાથે રાખવી જેથી તેમાંથી સરળતાથી ઓનલાઇન
➦માર્કસ એન્ટ્રી કરવામાં સરળતા રહે.
👉શાળા લોગો માટે LOGO વાળી શીટમાં પિક્ચર કે લોગો
➦ઇન્સર્ટ કરી તેને ખાનામાં પોતાની રીતે સેટ કરવું.
👉આપ જો અપડેટ વર્ઝન આવે તો આપે આ શીટમાં
➦જે વિગતો ભરેલી છે તેને અપડેટ વર્ઝનમાં કોપી-પેસ્ટ કરી શકશો.
➦બહારની અન્ય શીટમાંથી કોપી-પેસ્ટ ક્યારેય ન કરવું કારણકે શેલ લોક થઇ જશે.
ધોરણ- 9 થી 12નું પરિણામ બનાવવા માટે એક્ષ્સેલ પ્રોગ્રામ (સોફ્ટવેર-2023-24)
🔗 LINK-1 DOWNLOAD CLICK ME
THANKS TO COMMENT