‘એજ્યુકેટર એવોર્ડ’માટે રસ ધરાવતા શિક્ષકો,અન્ય ક્ષેત્રો ના લોકો ટોટલ માહિતી મેળવી શકે છે.

Baldevpari
0


ઓપન પેજ દ્વારા ‘એજ્યુકેટર એવોર્ડ’પૂજ્ય રમેશભાઈઓઝાના હસ્તે સુરત-હરિક્રિષ્ના એક્સપોર્ટ ના પટાંગણમાં રવિવારે  22/1/27 એનાયત થયો .જેમાં શીલ્ડ અને રૂ.11000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો . આ ઓપન પેજ ના ત્રીજા ‘એજ્યુકેટર એવોર્ડ’ કાર્યકમ માં સુરત જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ ,પી.પી.સવાણી સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી ,હિગું સાહેબ ,સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી યુ.એન.રાઠોડ સાહેબ,આ  કાર્યક્રમ માં કુલ 11 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા 
રસ ધરાવતા શિક્ષકો અને બીજા સામાજિક અને અન્ય ક્ષેત્રો ના લોકો નીચે આપેલી લિન્ક પરથી ટોટલ માહિતી મેળવી શકે છે.
click-karo
  1. અરજી કેમ કરવી 
  2. આગળ ના વર્ષો ની ટોટલ માહિતી 
  3. આગળ ત્રણ વર્ષ ના વિજેતા ઑ નું લિસ્ટ
  1. વિડિયો 






ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)