ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર વર્ષ 2016-17.

મિત્રો વર્ષ 2016-17 માટે તમારે કેટલો ટેક્સ ભરવાનો થાય તથા 16 નંબરનું ફોર્મ ભરવા માટે ઉપયોગી બને તેવી એક્ષલ શીટ ,શિક્ષક શ્રી સતનામભાઇ પટેલ અને સુલેમાનભાઈ એ બનાવે છે 

તેમને તમે વધુ માહિતી માટે તેમના મોબાઈલ નં પર સંપર્ક કરી શકો છો અને હા આપ સર્વને શાળા સમયે તેમને કોલ ન કરવા આપ સૌને વિનંતી છે 
ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર જાઓ Download

સતનામભાઇ પટેલ
Download FREE

સુલેમાનભાઈ
Download FREE

પગાર આકારણી પત્રક.
ડેક્લેરેશન પત્રક 
આવકવેરા ગણતરી પત્રક.
ફોર્મ નમ્બર -૧૬
ચલણ ફોર્મ 
આ તમામ પત્રકો ઓટોમેટીક અપડેટ.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top