વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

Baldevpari
0

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024 

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024


બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત વિધોત્તેજક સન્માન 2024
ધોરણ 1 થી 12ના એવોર્ડી શિક્ષકશ્રીઓને સન્માનિત કરવાનો રૂડો અવસર

⚽શિક્ષકોને આપતા તમામ એવોર્ડની માહિતી માટે નીચે ક્લિક કરી જાણી શકો 
અહી ક્લિક કરો CLICK ME

આપના સવાલ

✍🏻કોને મળી શકે વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન ?
✍🏻કયા જિલ્લાઓ નો સમાવેશ થશે વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન માટે ?
✍🏻શું કરવાની પ્રક્રિયા વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન માટે ?
✍🏻વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન માટે વિગત મોકલવાની અંતિમ તારીખ કઈ ?
✍🏻કયારે મળી શકે વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન?
✍🏻વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન કાર્યક્રમનું સ્થળ અને તારીખ કઈ છે ?
✍🏻વિદ્યોત્તેજક એવોર્ડ સન્માનમાં શું આપવામાં આવશે  ?
✍🏻વિદ્યોત્તેજક એવોર્ડ માટે કોઈ પ્રશ્ન હોય તો કોને કોલ કરી માહિતી મેળવવી ?

કોને મળી શકે વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન ?

જે શિક્ષક મિત્રોને અગાઉ કોઈ એવાર્ડ પ્રાપ્ત થયો હોય એને જ આ એવાર્ડ મળી શકે 
🔴પોતાની ઉત્તમ શૈક્ષણિક કામગીરી બદલ કોઈ માન્ય સંસ્થા દ્વારા પારિતોષિક મેળવેલા શિક્ષક ભાઈબહેનો
⚽સમાવિષ્ટ જિલ્લા: મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ,ગાંધીનગર
⚽સમાવિષ્ટ જિલ્લાના ધોરણ 1 થી 12ના એવોર્ડી શિક્ષકશ્રીઓને સન્માનિત કરવાનો રૂડો અવસર
સમાવિષ્ટ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકમિત્રો સાથે સંવાદ અને એમની સાથે યાદગાર પળ વિતાવવાનો એક અમૂલ્ય અવસર
આપના પરિચયમાં હોય તેવા માત્ર એવોર્ડી શિક્ષકમિત્રો સુધી આ વાત પહોચાડી પ્રસંગને વધુ શોભાન્વિત કરશો.
  1. સાબરકાંઠા, 
  2. બનાસકાંઠા, 
  3. અરવલ્લી, 
  4. પાટણ, 
  5. કચ્છ, 
  6. મહેસાણા 
  7. અને ગાંધીનગર 
જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોની એક મંચ ઉપર એકત્ર કરી તેમનું સન્માન કરવું એ એ પ્રથમ ઘટના હશે. આજ સુધી આટલો વિશાળ અને ભવ્ય કાર્યક્રમ થયો નહીં હોય. તો આવો આપણે આ તમામ જિલ્લાઓમાં શક્ય એટલો બહુળો પ્રચાર અને પ્રસાર કરીએ અને વધુમાં વધુ શિક્ષક મિત્રોને આ મહાયજ્ઞમાં જોડી કાર્યક્રમને સફળ બનાવીએ.

શું કરવાની પ્રક્રિયા વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન માટે ?

🟢આ માટે નીચે આપેલ ગૂગલ ફોર્મમાં પ્રથમ વિગત વાંચીને ભરવું 
🟢ફોર્મમાં આપેલ વોટ્સેપ લીંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જવું 
🟢જેથી કાર્યક્રમની વિગતે માહિતી અને અપડેશન મળતું રહે.
🔗ગૂગલ ફોર્મ અને વોટ્સેપ ગ્રુપ લિન્ક નીચે આપેલ છે 

✍🏻શું કરવાની પ્રક્રિયા વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન માટે ?

ગૂગલ ફોર્મ ભારત પહેલા શું  તૈયાર રાખવું ?

🟢આપની વિશિષ્ટ કામગીરી 200 શબ્દોમાં 
🟢અને એવોર્ડ મળ્યા પછીની નોંધપાત્ર કામગીરી 100 શબ્દોમાં 
🟢શ્રુતિ ફોન્ટ ૧૨ ના રાખી google ફોર્મમાં માગેલ જગ્યાએ 
🟢વર્ડ અથવા pdf સ્વરૂપે અપલોડ કરવી.
વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

રજિસ્ટ્રેશન ફી

🔴રજિસ્ટ્રેશન ફી ૨૦૦ રૂપિયા વ્યવસ્થાના ભાગરૂપે રાખેલ છે 
🔴જેની વિગતે માહિતી તમને મળેલ pdfમાં છે તો અવશ્ય વાંચી લેવી.
🔴ફોટો સારી કવોલીટીમાં 10 mb સુધી સાઈઝ સાથે અપલોડ કરવો.

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન માટે વિગત મોકલવાની અંતિમ તારીખ કઈ ?

વિગતો પહોંચાડવાની અંતિમ તારીખ 10-07-2024 છે.

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન કાર્યક્રમનું સ્થળ અને તારીખ કઈ છે ?

🔴સ્થળ: 
પાલનપુર કાર્યક્રમ ડિવાઈન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, 
આબુ રોડ હાઈવે, 
પાલનપુર ખાતે યોજવામાં આવશે. 
કાર્યક્રમની તારીખ વોટસેપ ગ્રુપમાં જણાવવામાં આવશે.
અન્ય માહિતી માટે આપશ્રીને મળેલ pdfનો અભ્યાસ કરવો.
વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

🔗ગૂગલ ફોર્મ ગ્રુપ લિન્ક નીચે આપેલ છે 
✍🏻જેને ક્લિક કરી ને ભરી શકો 
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeZBylgZuayu4-arY4_YF0xrqF2wUW5M3ObX0JrMFh4JJkqFA/viewform

✍🏻વિદ્યોત્તેજક એવોર્ડ સન્માનમાં શું આપવામાં આવશે  ?

શિલ્ડ અને 
પ્રમાણપત્ર 
આપી વિદ્યોત્તેજક એવોર્ડથી સન્માનિત કરવાનો સમારંભ છે .

✍🏻કયારે મળી શકે વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન?

સંભવિત તારીખ: 04-08-24
કાર્યક્રમની તારીખ વોટસેપ ગ્રુપમાં જણાવવામાં આવશે.

✍🏻વિદ્યોત્તેજક એવોર્ડ માટે કોઈ પ્રશ્ન હોય તો કોને કોલ કરી માહિતી મેળવવી ?

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

✍🏻કાર્યક્રમની રૂપરેખા 



વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

ન્યૂઝ પેપર 

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024

વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024


વિદ્યોત્તેજક એવોર્ડ સન્માન 2024



1. વધુ માહિતી માટે આપેલ pdf નો અભ્યાસ કરવો જરૂરી છે. pdf માં તમામ પ્રકારની માહિતી આપેલ છે. સૂચનાઓ વાંચી તે મુજબ ગૂગલ ફોર્મ ભરવું અને આપના પરિચયમાં હોય તેવા અન્ય સારસ્વત મિત્રો સુધી આ pdf પહોંચાડી સહકાર આપશો. વધુ વિગત માટે pdf માં આપેલ જે તે જિલ્લાના સંયોજકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

2. PDF માં ગૂગલ ફોર્મની વિગત ભરવા લિંક અને QR કોડ બંને આપેલ છે.તેમજ ગૂગલ ફોર્મ ભરાઈ ગયા બાદ છેલ્લે વોટ્સેપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક પણ આપેલ છે જેના થકી આપ કાર્યક્રમની વિગતવાર સમજ અને અન્ય પ્રશ્નો વિશે ગ્રુપ ચર્ચામાં કરી શકો.

પીડીએફ નીચે આપેલ છે 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)