સાંદીપની એવાર્ડ
વધુ માહિતી મુકવામાં આવશે
➽આ બાબતે કોઈએ ફોન ના કરવો
➽અહી આપેલી માહિતી ધ્યાન થી વાંચી જવી➽આ એવાર્ડ માટે કોઈ અરજી મગવવામાં આવતી નથી
➽આમતો આ એવાર્ડ
➽ઇન્ટરનેશનલ ભાગવત કથાકાર
➽રમેશભાઈ ઓઝા દ્વારા આપવામાં આવે છે
➽જેમાં ઝોન મુજબ અલગ અલગ કેટેગરીની દર વર્ષે
➽નિર્ણાયકો દ્વારા યોગ્ય ઉમેદવારની પસંગી કરવામાં આવે છે
➽જેમાં આદરણીય ભરાડ સાહેબ
➽આ બધી જવાબદારી પૂર્વક માહિતીનું સંકલન કરી ને નિર્ણય લેતા હોય છે
➽જોકે થોડા શરૂવાત ના વર્ષમાં માત્ર સૌરાષ્ટ્ર પૂરતું મર્યાદિત હતું
➽પરતું GCERT ના માધ્યમથી એમાં સમગ્ર ગુજરાતનાં શિક્ષકો જીલ્લા મુજબ નિર્ણાયકો પસંદ કરતાં હોય છે
➽કયારે કરવામાં આવે છે આ પ્રક્રિયા
➽આ એવાર્ડ ગુરુપૂર્ણિમાને નિમિતે➽ગુરુપૂર્ણિમાના આગળના દિવસે આપવામાં આવે છે
➽જેમાં આખો દિવસ નો મસ્ત મજાનો કાર્યક્રમ હોય છે
➽સવારના શેષન માં શિક્ષણ વિદોના વ્યક્તવ્યો હોય
➽બાર વાગ્યે પ્રસાદ
➽ત્યારબાદ 2 વાગ્યા થી આવેલા મહેમનોના સ્વાગત
➽પસંદ થયેલ ગુરુજનોની બે કેટ્ગરી હોય
કઈ કેટેગરીમાં એવાર્ડ આપવામાં આવે છે
➽પહેલા 3 ગુરુજનો ની પસંદગી થઈ હોય➽ એ ગુરુજનો ભાઇશ્રી સાથે સ્ટેજ પર પધારે છે
એવા કયા ગુરુજનો ને કી રીતે આપે છે આ ગુરુ સન્માન
➽1-ગુરુગૌરવ એવાર્ડ સન્માન
જે શ્રેષ્ઠ શિક્ષકને આપવામાં આવે છે➽2-ઉતમ વિધ્યાયમંદિર એવાર્ડ
જે કોઈ શાળા ને આપવામાં આવે છે➽3-લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવાર્ડ
જે શિક્ષણમાં ઉતમ કામ કરનાર વ્યક્તિને આપવાં આવે છેગુરુગૌરવ એવાર્ડ સન્માન |
https://youtu.be/9cUj6GsQ-ns