Breaking News

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-22 મેળવનાર શિક્ષકોની યાદી જાહેર










પારિતોષિક-૨૦૨૨ 

માટે ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. 

રાજ્ય કક્ષાના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માટે સજ્યના ૪૪ શિક્ષાકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાંથી ર૦ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી છૂટ શિક્ષકો, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાંથી ૩ શિક્ષક, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૦૬ શિક્ષકો, એચ.ટાટ મુખ્ય શિક્ષક- ૦૪ અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૩ શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથીઝન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક

પારિતોષિક-૨૦૨૨ માટે ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગ

સમતિએ એવોર્ડ માટે પસંદ કરેલ 

માધ્યમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ 8 શિક્ષકો 

ઉચ્ચતર મધ્યયમિક વિભાગ 

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ 3 શિક્ષકો 

માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગ આચાર્યશ્રીઓ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ 6 શિક્ષકો 

એચ.ટાટ (મુખ્ય શિક્ષક ) સી. આ. ર. સી .

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ -૪ શિક્ષક 

ખાસ શિક્ષક 

સમિતએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો 3


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો