0
મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ
*************** ********

મહારાણા પ્રતાપ = ૦૯/૦૫/૧૫૪૦ = ૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી = ૧૯/૦૨/૧૬૩૦ = ૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ = ૧૯/૧૧/૧૮૩૫ =૧૭/૦૬/૧૮૫૮
લોકમાન્ય ટિળક = ૨૩/૦૭/૧૮૫૬ = ૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા = ૩૦/૧૦/૧૮૫૭ = ૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા = ૨૪/૦૯/૧૮૬૧ = ૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ = ૧૨/૦૧/૧૮૬૩ = ૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર = ૧૯/૦૯/૧૮૬૭ = ૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા = ૨૮/૧૦/૧૮૬૭ = ૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી = ૦૨/૧૦/૧૮૬૯ = ૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા = ૧૮૭૦ = ૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ = ૧૫/૦૮/૧૮૭૨ = ૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ = ૩૧/૧૦/૧૮૭૫ = ૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા = ૧૫/૧૧/૧૮૭૫ = ૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર = ૨૮/૦૫/૧૮૮૩ = ૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા = ૦૭/૦૬/૧૮૮૮ = ૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર = ૦૧/૦૪/૧૮૮૯ = ૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ =૧૬/૧૦/૧૮૮૯ = ૧૯૫૬
ખુદીરામ બોઝ =૦૩/૧૨/૧૮૮૯ = ૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર =૧૪/૦૪/૧૮૯૧ = ૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ = ૨૩/૦૧/૧૮૯૭ = ૧૮/૦૮/૧૯૪૫
રામપ્રસાદ બિસ્મિલ =૧૧/૦૬/૧૮૯૭ = ૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ = ૨૬/૧૨/૧૮૯૯ = ૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન =૨૨/૧૦/૧૯૦૦ = ૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી= ૦૭/૦૭/૧૯૦૧ =
૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી = ૦૨/૧૦/૧૯૦૪ =
૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ =૨૩/૦૭/૧૯૦૬ = ૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ)= ૧૯/૦૨/૧૯૦૬ =
૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ = ૨૮/૦૯/૧૯૦૭ = ૨૩/૦૩/૧૯૩૧
મદનલાલ ધીંગરા = ૧૮/૦૯/૧૮૮૩ = ૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા = ૦૩/૦૩/૧૯૧૦ =
૧૨/૧૦/૧૯૬૭
પંડિત દીનદયાલ ઉપાધ્યાય= ૨૫/૦૯/૧૯૧૬=
૧૧/૦૨/૧૯૬૮

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top