રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કોઇપણ પ્રકારની ભરતીમાં ઉમેદવારી નોંધાવતાં વ્યકિતએ ટ્રિપલ સી એટલે કે કમ્પ્યૂટર કૌશલ્યની તાલીમ અને ટ્રિપલ સીનું સર્ટિફિકેટ જરૂરી છે. ભરતી માટે દરખાસ્ત કરનારા તમામ પાસે ટ્રિપલ સીની પરીક્ષા પાસ હોય તેનુ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. ઉમેદવાર તમામ રીતે લાયક હોય અને ટ્રિપલ સી ની પરીક્ષા આપી ન હોય તો પણ તેની નિમણૂક માન્ય ગણવામાં આવતી નથી. જો કે, હવે કમ્પ્યૂટરને લગતાં કોર્સ અથ‌વા તો એન્જિનિયરિંગને લગતાં કોઇ કોર્સમાં ડિગ્રી મેળવી હોય તો તેમને ટ્રિપલ સીની પરીક્ષા આપવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વિગત માટે નીચે આપેલ PDF ફાઇલ ડાઉનલોડ કરો
કઇ કઇ ડિગ્રી ધરાવતાં ઉમેદવારને CCCમાંથી મુક્તિ


 
Top