તા. 12/9/17 ના રોજ MHRD માંથી શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપ GCERT ની મુલાકાત લીધી. આ દરમિયાન ICT ફેરનું પણ આયોજન થયુ હતુ. જેમાં ગુજરાતના ICT ક્ષેત્રે કામ કરતા 25 જેટલા શિક્ષકો પણ જોડાયા હતા. પોતાના પ્રેઝેન્ટેશન બાદ ICT ફેર સ્ટોલ પર પોતાનું કામ બતાવ્યું હતું. જેમાં મને પણ માદયમિક માથી એક માત્ર મને મોકો મળ્યો હતો તેનો મને આનંદ છે અનિલ સ્વરૂપ સાથે શિક્ષણ અગ્ર સચિવ,સુનયના તોમરબેન GCERT નિયામક શ્રી જોષીસાહેબ ,એમ. આઇ. જોષીસર અને બંને શિક્ષણમંત્રીઓ નાનુંભાઈ વનાની અને ભુપેન્દ્ર સિહ ચુડાસમા સાહેબ દ્વારા મુલાકાત લેવાઈ હતી.
આ કાર્યક્રમ બાદ મારા મિત્ર સુભાષભાઈ રાઠોડને લીધે ગઈ કાલે રાઘવજી માથડ સાહેબને મળવાનું થયું. રાઘવજી સાહેબ GCERT ના રિડર હતા. સાથે જીવન શિક્ષણમાં પણ લખે. ધો-8 માં ગુજરાતના ઘડવૈયા પાઠના લેખક પણ છે 
Top