ગુજરાતીમાં એક ટપાલ

Baldevpari
0

ગુજરાતીમાં એક ટપાલ 
તારીખ : આજની જ 
પ્રતિ, તમોને જ 
વિષય: જિંદગી અને તમે ! 
ભાઈશ્રી/બહેનશ્રી,
હું, ભગવાન – 
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી 
જિંદગીના બધા જપ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. 
એટલું યાદ રાખજો કે મારે તમારીમદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી.
READ MORE  ગુજરાતીમાં એક ટપાલ


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)