જાનવર અને માણસ...
માણસ માંદો પડે તો એને જાનવરના દવાખાને લઇ જવો જોઇએ કારણ કે આજના માણસમાં માણસાઇ ઓછી અને પશુતા વધુ દેખાય છે.
અત્યારે માણસ કૂકડાની માફક જાગે છે અને ઘોડાની માફક ભાગે છે. રસ્તામાં ટ્રાફિક જામ કરે ને ગધેડાની માફક કામ કરે.
ઘરે આવી કૂતરાની માફક ભસે ને બેડરૂમમાં વરુનીમાફક હસે છે. ટી.વી.ને રિછની માફક સૂંઘે છે ને પછી ભૂંડની માફક ઊંઘે છે.
હવે તમે જ કહો કે આવું પ્રાણી બીમાર પડે તો ક્યાં લઇ જવું જોઇએ?
THANKS TO COMMENT