155-જરૂર છે ભગવાનને દિલથી સાદ પાડવાની.
એક ખ્રિસ્તી યુવાન ઑલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં તેનો ઉછેર થયો હતો. રોજ ચર્ચમાં જઈ તે ઈશ્વરને પ્રાર્થના કરતો અને મનથી પ્રભુનો આભાર માનતો.
READ MORE જરૂર છે ભગવાનને દિલથી સાદ પાડવાની