Breaking News

25-૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ

25-૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ

25-૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ


🟢માળાની અંદર 108 મણકા હોય છે.ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
🟢બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતેતેમનો ગુણાકાર 108 થાય છે.
🟢જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.
🟢આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે.
🟢ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો