31-જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો
* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
* આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.* મહેણું ક્યારેય ન મારો.* એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
THANKS TO COMMENT