ગણિત-વિજ્ઞાન ૨૦૧૪ પ્રદર્શન
ભેસાણ-વિસાવદર ગણિત-વિજ્ઞાન ૨૦૧૪ પ્રદર્શન યોજવામાં આવ્યુંસરકારી શાળામાં આ પ્રદર્શનખુબ સારી સગવડ સાથે યોજાયું આ વિજ્ઞાન પ્રદર્શન ને સફળ બનાવવાનો યશ સંસ્થાના પ્રિન્સીપાલ હિરપરા સાહેબ ,
અને તેના મહેનતુ સ્ટાફની મદદ ખુબ સરસ રહી જેને યાદ કરતા આંનદ અનુભવું શું જેમાં ભટ્ટ વિજય સાહેબ ,ટીલવા સાહેબ,વિઠલાણીસાહેબ,કટારાસાહેબ,ટાકબેન ,ઠુંમરબેન
ખાસ કન્વીનર શ્રી સોરઠીયાસાહેબ માર્ગદર્શક રહ્યા હતા
જમવાની વ્યવસ્થા પણ ખુબ સારી રીતે પટેલ સમાજ માં કરવામાં આવી હતી
'મોસાળ માંજમ્વાનું અને માં પીરસનાર'
ની અનુભુતી બધા શિક્ષકો અને બાળકો ને થઇ હતી
આ અમારી ગણિત ની નીચેની કૃતિ-1જીલ્લાના વિજ્ઞાન -ગણિત પ્રદર્શનમાં પસંદ થયેલ છે .
નાલાકારનું ધનફળ અને ક્ષેત્રફળ શોધવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ
કૃતિ-1
કૃતિ-૨
છાણમાંથી ઇલેકટ્રીક મેળવવી
નિર્ણાયક ગણ

THANKS TO COMMENT