67-વાહ...ગુરૂજી!!!!!!

આજે દિકરા માટે બજારમાંથી ખજૂર લેવાનું મન થયું.ખજૂરનો ભાવ ૩૪૦ રૂપીયે કિલો .ઘડિક આપણને થાય કે આટલી માંઘી ખજૂર ,હોળી વખતે તો ખજૂર ઢગલે ઢગલે દેખવા મળે અને માગ્યા વગર પણ ખાવા મળે ...... ભાવતાલ દુકાનદાર સાથે કરતો હતો પણ મન ચકડોળે ચડ્યું અને એક પ્રસંગ યાદ આવી ગયો.......... ..... વાત છે, પાટણ તાલુકાની વાયડ સેન્ટરમાં આવેલ હરીપુરા પ્રાથમિક શાળાની અને ગુરૂજીઓની. આશરે ત્રણેક વર્ષ પહેલાં DGRG અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી કન્યાઓના શિક્ષણ તથા તેમના

READ MORE વાહ...ગુરૂજી!!!!!!

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top