68-હૃદયના ધબકારામાં વધારો થતો રહે છે

દુનિયામાં ક્યારેય કશું જ એકસરખું રહેતું નથી. ઘડિયાળનો ફરતો કાંટો અને તારીખિયાનાં ખરતાં પાનાં એ વાતનો અહેસાસ કરાવે છે કે બધું સતત બદલાઈ રહ્યું છે. જિંદગી આગળ ધપતી રહે છે. શ્વાસમાં ઉમેરો થતો રહે છે. હૃદયના ધબકારામાં વધારો થતો રહે છે. માણસમાં સતત કંઈક ઉમેરાતું રહે છે. એની સાથે જ ઘણું બધું ઘટતું રહે છે, વિસરાતું રહે છે. દૂધની તપેલીમાં ઉભરો આવે પછી જ્યારે એ ઉભરો શમી જાય ત્યારે દૂધ થોડુંક ઘટી ગયું હોય છે. ગતિ એ જિંદગીનો નિયમ છે. ગતિ પ્રગતિ તરફની પણ હોઈ શકે અને અધોગતિ તરફની પણ હોઈ શકે છે. ગતિ સનાતન છે. 

READ MORE હૃદયના ધબકારામાં વધારો થતો રહે છે

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top