81-સ્કૂલની પરીક્ષામાં નિષ્ફળ પણ લાઈફમાં સફળ
81-સ્કૂલની પરીક્ષામાં નિષ્ફળ પણ લાઈફમાં સફળ
બાળપણમાં આઈન્સ્ટાઈન ભણવામાં નબળા હતાં અને સ્કૂલે જવામાં તેમને રસ ન હતો જ્યારે તેઓ પંદર વર્ષના થયા ત્યારે તેમણે સ્કૂલ છોડી દીધી. ઈતિહાસ, ભૂગોળ, અંગ્રેજીમાં તેમના માર્કસ બહું ઓછા હતાં. સોળ વર્ષની ઉંમરે તેમણે સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચની ......