આજે શીખવું અને ભણવું માત્ર પુસ્તક અને શાળા સુધી મર્યાદિત રહ્યું નથી. હવે મોબાઇલ એપ પણ તમારું ટ્યૂટર બની શકે છે. ઇંગુરુ નામની મોબાઇલ એપ એક સારા અંગ્રેજીના શિક્ષકની ગરજ સારી શકે એમ છે. આ મોબાઇલ એપની મદદથી તમે કોઈ પણ સમયે ઇંગ્લિશ શીખી શકશો અને તે પણ એકદમ ફ્રીમાં.
એક વખત આ એપને ડાઉનલોડ કર્યા બાદ આના માટે ઇન્ટરનેટ કે વાઇફાઇ કનેક્શનની જરૂર રહેતી નથી.
THANKS TO COMMENT