મતદાનનાં દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહી Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ? PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની PO 2 17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે. અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે. PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી ) ચુંટણી ફરજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મતદાનનો સમય સવારે 7.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીનો રહેશે મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧ કલાક પહેલા મોકપોલ કરવાનો રહેશે. મોકપોલ માટે એજન્ટોની હાજરીમાં ૫૦ મતોનો મોકપોલ કરવાનો રહેશે. ૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન કરવાની રહેશે. બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ આપવાની નાં પડે તો ૧૭ - ક એવી નોંધ કરવી કે મતદાર મત આપવાની નાં પડે છે. અને બેલેટ પાછળની વ્યક્તિને આપી દેવું. જો છેલ્લે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન કરી દેવું. BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ બહાર મતદારોને કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે. મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય ગણાશે નહિ પરંતુ BLO પાસેથી મેળવેલી કાપલી સાથે લાવવાની રહેશે. જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે EVM નાં નંબરો .તેની બેટરીનું લેવલ ,ઉમેદવારોની માહિતી , સરનામાં ટેગ, માર્ક કોપી વગેરે ચેક કરી લેવું.ચૂંટણીમાં ઉપયોગી ૮-ફોટા રૂપે સાહિત્ય ,5-વિડિઓ  અને 5-પીપીટી 
અહી મુકવામાં આવેલ  છે 
CHUTANI MAUPYOGI VIDEO ANE ANZYA SAHITYA  
AHI MUKVAMA AVEL SE


ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરોVIDEO-2


ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો  VIDEO-3


ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરોVIDEO-4


 વધારે જોવા માટે નીચે ક્લિક કરોડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો VIDEO-5PPT

DOWNLOAD KARVA MATE PHOTA PAR CLICK KARO

 3 1 5

 2


 4

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top