એક વિશેષ જાહેરાત જરુર વાંચજો
🏿મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભયાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકાર
ની પાલક માતા પિતા યોજના શરુ છે.જે યોજના હેઠળ દર માસે રુ.1000 ની સહાય મળવા પાતર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે,
🏿વધુ માહિતી માટે સંપકૅ કરો
(Nandaniya Bharat "Data analysis" District child Protection Unit- Gujarat Government)
(09725549797)
THANKS TO COMMENT