પર્સન્ટાઇલ રેન્ક કેવી રીતે શોધી શકાય
જ્યારે પરિણામ આવે છે ત્યારે
મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ ટકા ગણે છે,
ત્યારે તેમાં પર્સન્ટાઇલ રેન્ક દર્શાવાય છે,
જેને ટકા ગણે છે,જે ખોટુ છે.
પર્સન્ટાઇલ રેન્ક એ દર્શાવે છે કે
આ વિદ્યાર્થીનું સ્થાન અન્ય વિદ્યાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ.
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT