મતદાનનાં દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર કરવાની કાર્યવાહી
સાહિત્ય લેતા પહેલા શું કાળજી રાખશો
મોકપોલ શરૂ કરતાં પહેલા શું કરવું
સીપીયુ બીયુ અને વીવીપેટ ની ગોઠવણ કેવી રીતિ કરશો
🟢🟢મતદાન શરૂ થાય ત્યારે કરવાની કામગીરી 🟢🟢
🟢🟢🟢મતદાન સમાપ્તિ થાય ત્યારે કરવાની કામગીરી🟢🟢
શું ના કરવું
🟢મતદાનનાં દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહી
🟢Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?
🟢PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે.
🟢પુરુષનાં નામની નીચે લીટી કરવાની
🟢અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની
🟢PO 2 17 - ક માં નોંધ કરશે, સહી લેશે
🟢અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે.
🟢અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે.
🟢PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે.
( મહિલા કર્મચારી ) ચુંટણી ફરજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મતદાનનો સમય સવારે 7.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીનો રહેશે
🟢મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧ કલાક પહેલા મોકપોલ કરવાનો રહેશે.
મોકપોલ માટે એજન્ટોની હાજરીમાં ૫૦ મતોનો મોકપોલ કરવાનો રહેશે.
🟢૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન કરવાની રહેશે.
🟢બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ આપવાની નાં પડે તો ૧૭ - ક એવી નોંધ કરવી કે મતદાર મત આપવાની નાં પડે છે.
🟢અને બેલેટ પાછળની વ્યક્તિને આપી દેવું.
🟢જો છેલ્લે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન કરી દેવું.
🟢BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ બહાર મતદારોને કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે.
🟢મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય ગણાશે નહિ પરંતુ BLO પાસેથી મેળવેલી કાપલી સાથે લાવવાની રહેશે.
🟢જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે EVM નાં નંબરો .
🔴તેની બેટરીનું લેવલ ,
🟢ઉમેદવારોની માહિતી ,
🔴સરનામાં ટેગ,
🟢માર્ક કોપી વગેરે ચેક કરી લેવું.
THANKS TO COMMENT