ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન પરિચય
શિક્ષણ જગતના તમામ મિત્રોને યાદ અપાવવાનું કે તારીખ ૨૨ મી ડિસેમ્બર ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મદિવસ છે. શાળામાં તેની ઉજવણી જરૂર થી કરીએ.
આ પીડીએફ ને ઉપરની લિન્ક થી ડાઉનલોડ કરી શકો આની નીચે તેજ પીડીએફ આપેલ છે જેને પણ આપ ડાઉનલોડ કરી શકો