નવા વર્ષથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે હાઇટેક ફીચર્સ ધરાવતા PAN CARD આપવાનું શરૂ કર્યું છે, જે પહેલા કરતા વધારે સિક્યોર છે. તેમાં કોઇ છેડછાડ કરવાનું ઘણું મુશ્કેલ હશે. આ પ્રકારના પાન...આ પ્રકારના પાન કાર્ડ પર હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પાનકાર્ડ હોલ્ડર્સમા ડીટેલ્સ હશે. નવા કાર્ડમાં ક્યુઆર કોડ પણ હશે, જેના મારફત કાર્ડ હોલ્ડર્સની ડીટેલ્સ મળી શકશે....
જૂના કાર્ડને પણ રીપ્લેસ કરાવી શકાશે...
more info
click this link and download pdf
THANKS TO COMMENT