પોજીટીવ વિચારધારા અને એના પરિણામો તેમજ કારકિર્દી માર્ગદર્શન

Baldevpari
0
બરવાળા કોલેજ માં અંતિમ વર્ષ ના કોલેજ વીદ્યાર્થીઓ ના વિદાય સમારોહ માં કોલેજ પ્રિન્સીપાલ શ્રી ભુવાસાહેબ દ્વારા સમ્માન કરવામાં આવ્યું જેમાં ૧૮૦ બાળકો અને તમામ કોલેજ પ્રોફેરસરમિત્રો અને સંસ્થા ના ડાયરેક્ટર શ્રી ઢાકેચા સર હાજર રહ્યા હતા .આ કાર્યકરમાં જાણીતા એનાઉસર પ્રોફેસર શ્રી કાવાનીસરે કાર્યક્રમ નું સંચાલન કરેલું .મને આ કાર્યક્રમમાં સકારાત્મક વિચારો રજુકારવાની તક મળી હતી જેમાં પોજીટીવ વિચારધારા અને એના પરિણામો તેમજ કારકિર્દી માર્ગદર્શન મારા વિષય રહ્યા હતા જે ટેકનોલોજી ના માધ્યમથી રજુ કરેલા --આ માટે હું કોલેજના પ્રિન્સીપાલશ્રી ડાયરેક્ટરશ્રી ,પ્રોફેસર મિત્રો તેમજ વિદ્યાર્થી નો અભાર માનું છુ











ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)