મહેસાણાના વિસનગરની ....કુ.શ્રેયા ગોસ્વામી (99.99 કુલગુણ 589) એ સમગ્ર ગુજરાત માં પ્રથમ આવી . તેના શિક્ષકો અને સ્કૂલ ઓફ વિસનગર નું ગૌરવ વધાર્યું છે .તેના ન્યુજ પેપર ની લિન્ક પણ નીચે આપેલ છે .
આવાજ ગરવા ગિરનાર ની ધરા જુનાગઢ નું ગૌરવ વધારતા શિક્ષક પુત્ર ભવનભાઈ જીકાર (99.99 કુલગુણ 582)એ જુનાગઢ નું ગૌરવ વધાર્યું છે .ટૂક સમય માં ભવન ભાઈ ની વિડિયો જે ગુજરાત ના બાળકોને પ્રેરણામળે માટે રજૂ કરવામાં આવશે
વાલીઓ ને પ્રેરણા મળે માટે ભવન ભાઈ ના પિતાશ્રી તપનભાઈ જીકાર જેઓ શિક્ષક છે તેનો પણ વિડિયો મૂકવામાં આવશે ....જોતાં રેજો