મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી આજે શ્રીમતી એન.બી.કાંબલીયા સ્કૂલ -જુનાગઢ માં કરવામાં આવી.જેમાં મારે મુખ્યવક્તા તરીકે મહિલાવિકાસ અને કારકિર્દી માર્ગદર્શન પર વક્તવ્ય આપવાની આ સતત ત્રીજી વર્ષે પણ અમુલ્ય તક મળી હતી . આ કાર્યાક્રમ માં જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી અને સરકારશ્રી ના ઉપકમે યોજાયાઓ હતો .જેમાં પ્રાથમિક જિલ્લાશિક્ષણાધિકારીશ્રી પટેલ સાહેબ ઇ આઇ. શ્રી પરમાર સાહેબ,નિરૂપમાબેન કાંબલીયા,પ્રદીપભાઇ ખીમાની ,શ્રીમહેતાસર,શ્રીZALA સર ,શ્રીરાઠોડ સર તેમજ શ્રીમતી કે.જી ચૌહાણ ના પ્રિન્સિપાલ .કાંબલીયા સ્કૂલના પ્રિન્સિપાલ રોજગાર અધિકારીશ્રી,માણાવદર ના વક્તા અને 850 જેટલી કાંબલીયા સ્કૂલની બહેનો2017 ઉપસ્થિત રહેલા હતા સમગ્ર કાર્યકમનું સંચાલન ભૂત સાહેબે કરેલું અને ફોટોગ્રાફી શ્રી ભીખનભાઈ રામે એ કરી હતી
CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top